Moj Ma Revu Song Lyrics in Gujarathi Folk Songs

By | October 10, 2021

Moj Ma Revu Song Lyrics

Moj Ma Revu song lyrics in the latest Gujarathi Folk songs. This song’s lyrics are penned by Sanjay Prajapati and the song was sung by Osman Mir. While this song music has composed by Maulik Mehta under the banners of T-Series. However, it reaches many hearts and reached more than 2million views on YouTube and also got superb responses from the audience. Below we are providing video songs also so watch and enjoy the song.

Moj Ma Revu Song Lyrics in Gujarathi

મોજમાં રેવું મોજમાં રેવું,મોજમાં રેવું મોજમાં રેવું રે
અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું રે
મોજમાં રેવું મોજમાં રેવું…

સંસાર ખોટો કે સપનું ખોટું સૂઝ પડે નઇ રે,
યુગ વિત્યા ને યુગની પણ જુઓ સદીયુ થઇ ગઇ
મરમી પણ ઇનો મરમ ન જાણે કૌતુક કેવું રે
મોજમાં રેવું મોજમાં રેવું…

ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો ગહન ગોવિંદો રે.
ઇ રે હરી ભગતું ને હાથવગો છે પ્રેમ પરખંદો રે
આવા દેવ ને દીવો કે ધૂપ શું દેવો દિલ દઇ દેવું રે મોજમાં રેવું મોજમાં રેવું…

લાયલાગે તોયે બળે નહીં એવા કાળજા કીધા રે
જીવન નથી જંજાળ જીવન જીવવા જેવું રે…
મોજમાં રેવું મોજમાં રેવું…

રામક્રૂપા એને રોજ દિવાળી રંગના ટાણા રે
કામ કરે એની કોઠી એ કોઇ દિ’ ખૂટે ન દાણા રે
કીએ અલગારી કે આળસુ થઇ ભવ આયખું ખોવું રે…મોજમાં રેવું મોજમાં રેવું…

Also Read: Jivi Le Song Lyrics in Gujarathi folk Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *