Gokuliya Sarikhu Maru Gamdu Song Lyrics – Gujarati Folk Songs

By | December 27, 2021

Gokuliya Sarikhu Maru Gamdu Song Lyrics

The Gokuliya Sarikhu Maru Gamdu song lyrics from Gujarati folk songs. The song is sung by Gaman Santhal.  The song lyrics are penned by the Rajan Rayka – Dhaval Motan. The song music si given by the Jitu Prajapati. Gokuliya Sarikhu Maru Gamdu song is labeled by Dear Dreams.

Gokuliya Sarikhu Maru Gamdu Song Lyrics in Gujarati

વાડા મોં બોધી ગાવડી
વાડા મોં બોધી ગાવડી
મંદિરિયે બેથીસે મારી માવડી
ગોકુળીય સરખું રે મારુ ગામડું
ગોકુળીયા સરખું રે મારુ ગામડું

ગોમ ના ગોંદરે વડલો
ગોમ ના ગોંદરે વડલો
મહાદેવ ના મંદિરે ઉજયો પેપળો
ગોકુળીયા સરખું રે મારુ ગામડું
ગોકુળીયા સરખું રે મારુ ગામડું

વાડા મોં બોધી ગાવડી
વાડા મોં બોધી ગાવડી
મંદિરિયે બેથીસે મારી માવડી
ગોકુળીય સરખું રે મારુ ગામડું
ગોકુળીય સરખું રે મારુ ગામડું
ગોકુળીયા સરખું રે મારુ ગામડું

મારા મેમાનો માટે રોટલો
મેમાનો માટે ખાટલો
ભરેલો રાખે દૂધ કેરો વાટલો
ગોકુળીયા સરીખું મારુ ગામડું
ગોકુળીયા સરીખું મારુ ગામડું

વઢવા ઓનું પૂણ રે
મારા પેઢા ઓનું પૂણ રે
આશી આલેશે કુંવાસી બુન રે
ગોકુળીયા સરીખું મારુ ગામડું
ગોકુળીયા સરીખું મારુ ગામડું

વાડા મોં બોધી ગાવડી
વાડા મોં બોધી ગાવડી
મંદિરિયે બેથીસે મારી માવડી
ગોકુળીયા સરખું રે મારુ ગામડું
ગોકુળીયા સરખું રે મારુ ગામડું
ગોકુળીયા સરખું રે મારુ ગામડું

પરોડે પરભાત ફેરી રે
પરોડે પરભાત ફેરી રે
હમી હોજે માતા વાળી આરતી
ગોકુળીયા સરખું રે મારુ ગોમડું
ગોકુળીયા સરખું રે મારુ ગોમડું

લેબડે બોલે ઢેલડી
લેબડે બોલે ઢેલડી
મોરલો ચણેસે ઓગણા ની મોય રે
ગોકુળીયા સરીખું મારુ ગામડું
ગોકુળીયા સરખું રે મારુ ગામડું

વાડા મોં બોધી ગાવડી
વાડા મોં બોધી ગાવડી
મંદિરિયે બેથીસે મારી માવડી
ગોકુળીયા સરખું રે મારુ ગામડું
ગોકુળીયા સરખું રે મારુ ગામડું

ગોમ ના ગોંદરે વડલો
ગોમ ના ગોંદરે વડલો
મહાદેવ ના મંદિરે ઉજયો પેપળો
ગોકુળીયા સરખું રે મારુ ગામડું
ગોકુળીયા સરખું રે મારુ ગામડું
ગોકુળીયા સરખું રે મારુ ગામડું
ગોકુળીયા સરખું રે મારુ ગામડું
ગોકુળીયા સરખું રે મારુ ગામડું

Also Read: Mono To Mata Se Lyrics – Gujarati Folk Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *