Saheladi song lyrics are recorded by Kinjal Dave from DRJ Records Gujarati label. The music of the song is composed by Mayur Nadiya, while the lyrics of Saheladi are penned by Bharat Ravat and Devraj Adroj. The music video of the Gujarati track features Kinjal Dave, Kinjal Patel, and Akib Khan.
Saheladi Song Lyrics in Gujarati
હો કેમ કરી હું તો જાઉં
હે કેમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી
હો કેમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી
હવે મને મળ્યા મારા પરણ્યા રે વાલમજી…(2)
હો આવે બોવ શરમ મને
આવે બોવ શરમ મને શું કરું રે સાહેલડી
ચમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી
હે શેલ છોડો રે મારગડો હેડ ભરવા મારે જાવું
હેલ પોણીડા ભરીને જટ પાછી હૂતો આવું
હા આવું હા આવું જટ પાછી હૂતો આવું
હો હમજો રે પરણ્યાજી બેહો ઢોલિયા ઢળાવું
સાવ સુંવાળી ઘીની લાપસી હું રંધાવું
રંધાવું…રંધાવું..મેઠી લાપસી રંધાવું
હો મારુ ના માનો કોઈ વાતે રે વાલમજી…(2)
ચમ કરી હું તો જાઉં…
ચમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી
હો ચમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી
હું ઇંધણા વીણવા ગઈ તી સાજણજી નેડો લાગ્યો
શું કરૂ રે પરણ્યાજી મને તારો હેડો લાગ્યો
લાગ્યો..હા લાગ્યો..મને તારો હેડો લાગ્યો
હું મેળે ફરવા ગઈ તી મેળા માં રંગ લાગ્યો
મને તારી રે થવાનો દિલ માં ઉમંગ જાગ્યો
હા જાગ્યો …હા જાગ્યો…દિલ માં ઉમંગ જાગ્યો
હો ક્યારની હૂ જોઉં સપના તારા વાલમજી…(2)
હે કેમ કરી હું તો જાઉં
હે કેમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી
એ કેમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી…(2)
Saheladi Song Lyrics in English
Ae… Kem kari hu to jau…
Ae… Kem kari hu to jau jal bharva re saheladi
Ae… Kem kari hu to jau jal bharva re saheladi
Ho… Home mane malya mara parnya re valmji
Home mane malya mara parnya re valmji
Aave bau sharam mane
Ho… Ho… Aave bau sharam mane shu karu re saheladi
Ho… Ho… Cham kari hu to jau jal bharva re saheladi
He… Shel chhodo re margado hed bharva mare javu
Hel ponida bharine jat pachhi huto aavu
Ha aavu… Ha aavu… Jat pachhi huto aavu
Ae… Hamjo re parnyaji beho dholiya dhalavu
Sav s…
Also Read: Nai Jaana Video Song